આંખમાં રમખાણ લઈને દોસ્ત તું ક્યાં જાય છે?
રાહમાં ટોળાં ની આજે શાંતિ રગદોળાય છે.
પારકા ત્યાં કોઈ ક્યાં છે આપણાં છે આ બધાં,
વાર કરશો જ્યાં અહીં ગુજરાત ઘાયલ થાય છે.
વિપુલ માંગરોલીયા
-
આંખમાં રમખાણ લઈને દોસ્ત તું ક્યાં જાય છે?
રાહમાં ટોળાં ની આજે શાંતિ રગદોળાય છે.
પારકા ત્યાં કોઈ ક્યાં છે આપણાં છે આ બધાં,
વાર કરશો જ્યાં અહીં ગુજરાત ઘાયલ થાય છે.
વિપુલ માંગરોલીયા
-