May22

પરિવાર

ભેગા થયા છે હાથ ઝાઝા, વૃક્ષ  નો આકાર છે
આફત ટળી જાશે અમારી, એકતા હથિયાર છે.

ટોળું નથી આ માણસોનું , દિલ મળ્યા છે પ્રેમથી
પંખી અમે  એક ડાળનાં ને, સ્નેહ નો પરિવાર છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )૧૦-૦૨-૨૦૧૫

-

Posted in મુક્તક
.